Sunday, 7 May 2017

ONE MAN ARMY - Indian Soldier Never on Holiday - SALUTE

नमन है सभी सैनिकों को ।।
कैसे विकास हो उस देश का ..?
            👇
जहां डेढ लाख सैलरी हर महीना पाने वाले सांसदो की सैलरी Income Tax Free ........
             👇
             और
              👇
  24 घंटे मौत की छांव मे रहने वाले सिपाही को बीस हजार सैलरी पर भी Income Tax देना पडता है ...!

👉  सांसदो को परिवार के साथ रहते हुए भी हर साल पचास हजार Phone Call Free ....
        👇
  घर सें हजारों km दूर बैठे सैनिक को एक Call भी Free नहीं ..?

👉  एक सांसद को फर्नीचर के लिए 75000 हजार रु
                 👇
  बार्डर पर सैनिक को ड्यूटी के दौरान बारिस से बचने के लिए टूटी हुई छप्पर ...

👉  सांसद को हर साल 34 हवाई टिकट मुफ्त ..!
                 👇
  सैनिक ड्यूटी जाते हुए भी अपने पैसे से टिकट लेता है ....!

👉  सांसद को वाहन के लिए 400000/-  का intetest Free लोन

👉    एक सैनिक को घर के लिए लोन भी 12.55% दर से मिलता है ....

👆👆👆और ये सब वहां हो रहा है जहां पूरा देश इस सैनिक की वजह सें अपने परिवार के साथ चैन सें सोता है ..!
                   
🇮🇳

एक बेटी ने
अपनी मां से पूछा :-

👉  मां रेडियो पे सुना ईंडिया जीत गई ..!

जो खेल रहे थे उन्हे एक करोड़
रुपिया मिला ..!
                  👇
मां बोली : –  हाँ बेटी ..!
                  👇
😊 सरकार कहती है वो देश के लिए खेल रहे थे इसलिए ..!
                👇
👉  बेटी आसमान में हैलीकॉप्टर से लटकते जवान को देख के बोली :-
         मां क्या इन्हे भी मिलेगा एक करोड़ ..?
          👇
😊  मां बोली – ना बेटी ना ..?
            👇
हमारे यहां बल्ले से खेलने वाले को ईनाम मिलता है ..!

  जान से खेलने वाले को नही ..!!  👈

👆👆👆👆👆
    उपरोक्त विचार यदि हृदय को स्पर्श करे तो निवेदन है इसे दूसरे ग्रुपों में अग्रेषित करें ..!```

*Ek Fauji......* plz plz plz

  [ONE MAN ARMY]

Monday, 13 March 2017

હોળી - રંગોનો તહેવાર : Happy Holi 2017

હોળી, જેને 'રંગોનો તહેવાર', 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' પણ કહેવામાં આવે છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે.  આ દિવસે સાંજે હોળી પ્રગટાવી અને  આસુરી તત્વોનો નાશ અને દૈવી શક્તિઓનું સન્માન કરવામાં આવે છે.
હોળીનાં બિજા દિવસે 'રંગોનો તહેવાર' - ધુળેટી મનાવાય છે.  સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.


holi-2017
Happy Holi - 2017


હોળી સાથે "હોલિકા અને પ્રહલાદ"ની પુરાણીક કથા સંકળાયેલી છે. હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.


holika-dahan
Holika Dahan


હિરણ્યકશિપુનો પૂત્ર - પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકા નાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી  જેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી ને પ્રહલાદને વિંટળાઇ , આથી હોલિકા અગ્નિમાં બળી ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.


dhuleti-2017
Happy Dhuleti - 2017

હોળી બ્રહ્માંડમાં તેજ નો તહેવાર છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

Wednesday, 8 March 2017

International Women's Day :: 8-03-2017

Internation Women's Day




"We can't empower women, they are more powerful than us" -SRK  #WomensDay